Good Morning Quotes in Gujarati | ગુડ મોર્નિંગ શાયરી સંદેશ

You are currently viewing Good Morning Quotes in Gujarati | ગુડ મોર્નિંગ શાયરી સંદેશ

Good Morning Quotes Gujarati – જો તમે ગુજરાતી ભાષામાં કેટલાક સુંદર ગુડ મોર્નિંગ ક્વોટ્સ અને શાયરી શોધી રહ્યાં છો અને મિત્રો અને પ્રિયજનો સાથે શુભ સવારની શુભેચ્છા સંદેશ તરીકે શેર કરો તો તમે યોગ્ય સ્થાને છો. અમે ગુજરાતીમાં કેટલાક અદ્ભુત મેનિંગફુલ ગુડ મોર્નિંગ ક્વોટ્સ બનાવ્યા છે, તમે આને સવારના સુબિચાર તરીકે વાંચી શકો છો અને મિત્રો તરીકે પણ શેર કરી શકો છો.

અમે માનીએ છીએ કે દરેક સવાર ભગવાનની ભેટ છે. એટલા માટે આપણે આપણા દિવસની શરૂઆત કેટલાક સકારાત્મક પ્રેરક વિચારોથી કરવી જોઈએ. જ્યારે અમે અમારા મિત્રોને ગુડ મોર્નિંગ મેસેજ શેર કરીએ છીએ ત્યારે તેઓ ખૂબ ખુશ થાય છે.

In this post you find some Good morning gujarati quotes, Good morning shayari gujarati, Good morning Image Gujarati with Quotes, Gujarati Morning SMS, shubh savar quotes, Gujarati morning suvichar, etc so Let’s scroll and Enjoy Good Morning Quotes in Gujarati share with friends Message

Good Morning Quotes in Gujarati

જીવન ની મીઠાસ માણવા માટે
કડવા અનુભવો થવા જરૂરી છે.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે
Good Morning Quotes in Gujarati
Good Morning Quotes in Gujarati
લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.

Gujarati Good Morning Images

Gujarati Good Morning Quotes with Flowers
Gujarati Good Morning Picture

Gujarati Good Morning Quotes Images

વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો
સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર
થાય છે તે જ સાચી જિંદગી છે”
Shubh Savar Gujarati Quotes for Whatsapp Status
Shubh Savar Gujarati Quotes

Best Good Morning Quotes Gujarati Text

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, 
રાત છે તો શું, સવારની રાહ જુઓ, 
મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા, 
પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.
જીંદગી બદલવા માટે, લડવું પડે છે,
અને જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે સાહેબ ....
મોજ તો મન થી થઈ શકે,
ધન થી તો ચુકવણી જ થાય..
Motivational Good Morning Quotes in Gujarati Font
Suprabhat Gujarati Motivational Quotes

શુભ સવાર અને ગુડ મોર્નિંગ શાયરી સંદેશ

રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ
તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની
જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ
થી શુભકામનાઓ ...!!
Sunday Good Morning Wishes in Gujarati Medium
Good Morning Wishes Gujarati

Good Morning Wishes in Gujarati

જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ,
પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ!
શુભ સવાર રાધે રાધે 
shubh Savar Gujarati Quotes Pic for Status
Shubh Savar Gujarati Quotes Image
“વિશ્વનું સૌથી સુંદર સંગીતે એ તમારા
પોતાના ધબકારા છે કારણ કે
ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે,
તેથી હંમેશા હૃદયની વાત સાંભળો.”
Gujarati Good Morning Messages for Whatsapp
ગુડ મોર્નિંગ ક્વોટ્સ Gujarati
જેનાં દીવસ ની શરૂઆત સુર્ય દેવનાં દર્શન થીં
થાયને એનાં કરતાં વધારે નસીબ વાળું કોઈ નથી.
Best Gujarati Suvichar for Morning
Morning Gujarati Suvichar

Gujarati Good Morning Shayari

ગુલાબની જેમ ખુશ્બ ફેલાવતા રહો,
પવનની જેમ શીતળતા રેલાવતા રહો,
મળ્યુ છે અમૂલ્ય માનવજીવન,
સદા હસતાં રહો અને હસાવતાં રહો !
Gujarati Good Morning Shayari With Rose For Lover
ગુજરાતીમાં ગુડ મોર્નિંગ શાયરી

Read >> Love Quotes Gujarati

જગતમાં બે છોડ એવા હોય છે જે કદી
કરમાતા નથી. અને એક વખત કરમાય તો
લાખ કોશિશ કરો, તોય ફરી ખીલતા નથી.
એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ.
સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો
જ થાય છે ભાઈ…. ફૂલો પરથી જો હવા
પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી
બની જાય છે.!! સુપ્રભાત
Best Good Morning Shayari Quotes in Gujarati Shubh Savar SMS
Gujarati Good Morning Shayari Wishes
જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે
જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે
તેને જ 'ભાગ્ય' કહે છે. શુભ સવાર
Gujarati Good Morning Shayari
Gujarati Morning Shayari

Good Morning SMS Gujarati

ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી,
એક ભૂલ સુધારવા માટે મગજ અને
ભૂલ સ્વીકારવા માટે હિંમત.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે
શ્રી કૃષ્ણ શુભ સવાર તમારો દિવસ શુભ રહે
સમય અને હાલાત હમેશા
બદલતા રહે છે પણ સારા સંબંધ
અને સાચાં મિત્રો ક્યારેય નથી બદલાતા
Good Morning SMS in Gujarati
Good Morning Gujarati
સાચું બોલનાર ના સાથીદાર ઓછા થાય છે.
જૂઠું બોલનાર ના સગા જલ્દી થાય છે..
જેટલો શ્વાસ કિંમતી છે એટલો વિશ્વાસ
પણ કિમતી છે શ્વાસ જાય તો માણસ ખલાસ
અને વિશ્વાસ જાય તો સંબંધ ખલાસ

Gujarati Shubh Savar Quotes

નસીબદાર તો એ નથી જેનુ નસીબ સારુ છે
નસીબદાર તો એ છે જે પોતાના નસીબ ને
સારુ માને છે જય શ્રી કૃષ્ણ શુભ સવાર
Gujarati Shubh Savar Quotes for Message
Gujarati Shubh Savar Wishes
કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર અને મિત્ર જો
દિલથી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નીખરશે
Best Good Morning Love Quotes SMS in Gujarati Medium
Good Morning Quotes SMS with Flowers
જીવનમાં વધારે સંબંધ હોવા જરૂરી નથી પણ જે
સંબંધ હોય તેમાં જીવન હોવું જરૂરી છે..!
Good Morning Love Quotes Gujarati for Lover
જે વ્યકિત પાસે સમાધાન કરવાની શક્તિ
જેટલી વઘારે હોય છે એમના સંબંધ નો
વિસ્તાર પણ એટલોજ વિશાળ હોય છે

Good Morning Suvichar Gujarati

કોઈને પોતાના બનાવવા આપણી બધી
"ખાસિયતો" પણ ઓછી પડે છે,જ્યારે કોઈને
ગુમાવવા માટે આપણી એક "ખામી" જ પૂરતી હોય છે!
ખોટા ખર્ચા જીવનની
રીત બગાડે છે અને,
ખોટી ચર્ચા સંબંધની પ્રિત
બગાડે છે..…! શુભ સવાર
ઘર નાનું હોય કે મોટું 
પણ જો એમાં મીઠાશ
નથી હોતી તો માણસ તો 
શુ કીડીઓ પણ નથી આવતી
કર્મ અને નીતિથી માણસની
ઓળખ થાય છે સાહેબ,
બાકી સારા કપડાં તો
મોલમાં પૂતળાં પણ પહેરે છે !!

Gujarati Good Morning Wishes

જીભ તો જન્મના પહેલે દિવસે જ મળી
જાય છે પણ એના ઉપયોગ ની કળા
મેળવવા આખી જિંદગી નીકળી જાય છે
“તમારો દિવસ શુભ રહે”
વખાણે મલકવું નહીં અને નીંદાએ ડરવું નહીં,
બન્ને આત્મચિંતનની પળ છે એ ભુલવું નહીં.
શુભ સવાર! GOOD MORNING
રૂપિયાથી બધું જ ખરીદી શકાય છે,
પણ માં જેવી મમતા અને પપ્પા જેવો
પડછાયો નથી ખરીદી શકાતો!

સુપ્રભાત સુવિચાર ગુજરાતી

સફળતા હંમેશા સારા વિચારોથી આવે
છે અને સારા વિચારો હંમેશા સારા
માણસોના સંપર્કમાં રહેવાથી આવે છે
હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત
મળશે કા તો જીતવાની રીત મળશે…
સુપ્રભાત
Motivational Good Morning in Quotes, Shubh Savar Vichar
Motivational Gujarati Good Morning Quotes
બધા દિવસો 'સારા' નહી મળે પણ,
દરેક દિવસમાં 'સારું' કંઇક તો મળશે.
Gujarati Good Morning Msg for Wishes
Gujarati Good Morning Message
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી.
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..
Inspirational Gujarati Good Morning Quotes for Status
Inspirational Gujarati Good Morning Quotes
વખાણે મલકવું નહીં અને નીંદાએ ડરવું નહીં,
બન્ને આત્મચિંતનની પળ છે એ ભુલવું નહીં..
સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે,
તે ખરાબ સમયમાં પણ સારા હોય છે.

Motivational Good Morning Quotes in Gujarati

"દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે,
શું થઇ ગયું તે યાદ કરવા કરતાં શું થઇ શકે છે તે
જીવનનો સરળ રસ્તો બની શકે છે!
ગુડ મોર્નિંગ
Gujarati Good Morning Status
નવો દિવસ નવા અનુભવ સાથે ઉગે છે,
કોઈક લોકો મળીને બદલાઈ જાય છે,
જયારે કોઈક ને મળીને જિંદગી બદલાઈ જાય છે.
Gujarati Good Morning

Good Morning ગુજરાતી

કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવનમાં પણ
દરેક વસ્તુ ની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે.
શુભ સવાર
એપ્લીકેશન ના વર્જન તો હાલતા ચાલતા
અપડેટ કરો છો, કયારેક પોતાની જાત ના
વર્જન ને અપડેટ મારી જુઓ કદાચ કાઇ નવું મળે

Best Good Morning Status Gujarati

પોતાનાં દરેક અનુભવ થી શીખતાં રહો,
કેમ કે તમારી જિંદગીમાં ફેરફાર તમારાં સિવાય
બીજું કોઈ નહીં કરી શકે..

ગુજરાતી શુભ સવાર સુવિચાર

વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે,
સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે!
દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,
જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફી થી,
ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.
Morning Gujarati Suvichar, Good Morning Love Quotes Gujarati
ધાર્યુ ન થઈ શકે તો તેનો અફસોસ ન કરશો,
સાહેબ ક્યારેક અણધાર્યુ પણ અલાતુની થઈ જતી હોય છે
ભૂલતે ભૂલાવીને આગળ વધે તે,
એ સબંધ ક્યારેય તૂટતો નથી.
કોઈને હરાવવા બહુ આસાન હોય છે સાહેબ,
પણ કોઈ માટે હારી જવું એ બહુ મુશ્કેલ છે!
વખાણે મલકવું નહીં અને નીંદાએ ડરવું નહીં,
બન્ને આત્મચિંતનની પળ છે એ ભુલવું નહીં..

Whatsapp Good Morning SMS Gujarati Text

સવાલો કદી મરતાં નથી, જવાબો કોઈને
ગમતાં નથી, ખુશીથી જીવન જીવી લ્યો
સાહેબ, આંસુ તો આંખોને પણ ગમતાં નથી.
જિંદગીની સૌથી મોટી બચત, લોકોના
દિલમાં તમે બનાવેલી જગ્યા છે!
સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે,
તે ખરાબ સમયમાં પણ સારા હોય છે.

Gujarati Shubh Savar Quotes – ગુજરાતી શુભ સવાર

કોઈને આપવા માટેની સૌથી સારી ગિફ્ટ એની
લાગણીઓને સમજીને એની રીસ્પેક્ટ કરવી
ધાર્યું ન થઈ શકે તો તેનો અફસોસ ન કરવો,
ક્યારેક અણધાર્યું પણ અફલાતુન થઈ જતું હોય છે
સાચું બોલનાર ના સાથીદાર ઓછા થાય છે.
જૂઠું બોલનાર ના સગા જલ્દી થાય છે.
વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે,
સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે!

Gujarati Good Morning Quotes

વિશ્વાસ એક નાનો શબ્દ સાહેબ વાંચતાં
ફક્ત સેકન્ડ લાગે છે વિચારતા એક મિનિટ
લાગે છે પણ સાબિત કરવામાં આખી જીંદગી લાગે છે
Shubh Savar Love Quotes Gujarati
મારું માનો તો બે કામ જિંદગીમાં ક્યારેય ના કરતા,
ખોટા માણસને પ્રેમ અને સાચા માણસ સાથે ગેમ!
“શુભ સવાર”
Shubh Savar Gujarati Status

Gujarati Good Morning Quotes for Status

નાની નાની ખુશીઓ જ જીવનને રંગીન બનાવે છે,
બાકી રડતાં તો લોકો સોનાના મહેલમાં પણ હોય છે!
સંબંધ એક એવુ વુક્ષ છે જે લાગણી દ્વારા ઝુકી જાય
સ્નેહ દ્વારા ઉગી જાય અને શબ્દો દ્વારા તુટી જાય છે
જીવનમાં બધું જ મળશે, પણ સંબંધ નહીં મળે,
ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે,
ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો !

Good Morning Wishes >>


Hope You Like These Gujarati Good Morning Quotes Then Share These Gujarati Morning Wish Images With Your Friend or Loved Ones. If Like Read More Quotes and Suvichar in The Gujarati Language Then Visit Our Latest Post.